પોરબંદરની ફટાકડા બજારમાં સ્ટ્રીટ લાઈટ માંથી પાવરનો ગેરઉપયોગ
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર શહેરના મનપા હસ્તકના પાર્ટીપ્લોટ ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર હંગામી ધોરણે ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. લગભગ 20 જેટલા સ્ટોલમાં વેપારીઓ ફટાકડાનો વેપાર કરી રહ્યા છે. પરંતુ આ ફટાકડા બજાર
પોરબંદરની ફટાકડા બજારમાં સ્ટ્રીટ લાઈટ માંથી પાવરનો ગેરઉપયોગ.

પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર શહેરના મનપા હસ્તકના પાર્ટીપ્લોટ ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર હંગામી ધોરણે ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. લગભગ 20 જેટલા સ્ટોલમાં વેપારીઓ ફટાકડાનો વેપાર કરી રહ્યા છે. પરંતુ આ ફટાકડા બજારમાં પાવર ચોરી થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મનપાની સ્ટ્રીટ લાઈટમાંથી લંગરીયું મારી કનેક્શન શૌચાલયમાં તેમજ સ્ટોલ ધારકોને અપાય હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. મિડિયાના કેમેરામાં સ્ટ્રીટલાઇટમાંથી શૌચાલયમાં અપાયું હોવાનું કેદ થયું છે. સ્ટ્રીટ લાઈટના કનેક્શનનો ગેરઉપયોગ નજરે પડતા પીજીવીસીએલના અધિકારીઓને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આ બાબતે સ્થળ ચકાસણી કરી નિયમ મુજબ અમારા હસ્તક હસિહ તો ચોક્કસ થી કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande