સોમનાથ વેરાવળમા 45 લાખના દારૂ-બિયરના જથ્થા પર તંત્રનું બુલડોઝર ફર્યું
સોમનાથ,16 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળના ડાભોર રોડ પર દેવકા નદી નજીક વેરાવળ ડિવિઝન હેઠળ આવતા વેરાવળ, પ્ર. પાટણ, તાલાલા, સુત્રાપાડા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જપ્ત કરવામાં આવેલ અંદાજે રૂ.45 લાખની 25 હજાર જેટલી દારૂ - બિયરન બોટલના જથ્થાનો નાશ કરાયો.વૈરા
સોમનાથ વેરાવળમા 45 લાખના દારૂ-બિયરના જથ્થા પર તંત્રનું બુલડોઝર ફર્યું


સોમનાથ,16 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળના ડાભોર રોડ પર દેવકા નદી નજીક વેરાવળ ડિવિઝન હેઠળ આવતા વેરાવળ, પ્ર. પાટણ, તાલાલા, સુત્રાપાડા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જપ્ત કરવામાં આવેલ અંદાજે રૂ.45 લાખની 25 હજાર જેટલી દારૂ - બિયરન બોટલના જથ્થાનો નાશ કરાયો.વૈરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી 18 હજાર, સૂત્રાપાડામાંથી 1500, પ્રભાસ પાટણમાંથી 3200 અને તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1700 દારૂબિયરની બોટલો પકડાઈ હતી.આમ,કુલ 25 હજાર જેટલી દારૂ-બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande