ઇટાનગર, નવી દિલ્હી,16 ઓક્ટોબર (હિ.સ.) એનએસસીએન-કેવાય(એ) જૂથના શંકાસ્પદ
આતંકવાદીઓએ અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર
હેડમ્યાનમાં, આસામ રાઇફલ્સના ઓપરેટિંગ બેઝ પર હુમલો કર્યો.
પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે, આ ઘટનામાં બે સૈનિકો ઘાયલ
થયા છે. આ ઘટના ગુરુવારે સવારે 2:30 થી 3:00 વાગ્યાની વચ્ચે બની હતી.
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે...
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ