મહેસાણા ૧ અને ૩ની PBPB તાલીમમાં બહેનોને માર્ગદર્શન આપ્યું
મહેસાણા, 16 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા ૧ અને મહેસાણા ૩ વિસ્તારમાં PBPB (પ્રોજેક્ટ-બેઝડ પ્રેક્ટિસિંગ બેલેન્સ) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન PO (પ્રોજેક્ટ ઓફિસર) ઉપસ્થિત રહીને તાલીમના તમામ સત્રોનું સંચાલન કર્યું અને સભ્યોએ યોગ્ય રીત
મહેસાણા ૧ અને ૩ની PBPB તાલીમમાં PO મેડમની ઉપસ્થિતિ, બેનોને માર્ગદર્શન આપ્યું


મહેસાણા, 16 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા ૧ અને મહેસાણા ૩ વિસ્તારમાં PBPB (પ્રોજેક્ટ-બેઝડ પ્રેક્ટિસિંગ બેલેન્સ) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન PO (પ્રોજેક્ટ ઓફિસર) ઉપસ્થિત રહીને તાલીમના તમામ સત્રોનું સંચાલન કર્યું અને સભ્યોએ યોગ્ય રીતે તાલીમ પ્રાપ્ત કરી શકે તે માટે માર્ગદર્શન આપ્યું.

PO દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું કે તાલીમમાં હાજર બહેનો (Beneficiaries) તમામ તત્વો અને પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓને સારી રીતે સમજે. તાલીમ દરમિયાન બેનોને પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજીકરણ, કામગીરીની પ્રક્રિયા અને વ્યવહારૂક સૂચનો આપવામાં આવ્યા.

તાલીમનો ઉદ્દેશ બેનોની ક્ષમતા વધારવી અને પ્રોજેક્ટના નિયમો અને કામગીરીની ગુણવત્તા સુધારવી હતો. PO મેડમશ્રીની માર્ગદર્શિકાથી બેનોને યોગ્ય દિશા મળી અને તેઓ આગળના કાર્ય માટે સંપૂર્ણ તૈયાર થયા. આ કાર્યક્રમ દ્વારા મહેસાણા ૧ અને ૩ના વિસ્તારોમાં PBPB પ્રોજેક્ટની સફળ અમલવારી માટે મજબૂત આધાર મળ્યો હોવાનું નોંધાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande