ગીર સોમનાથ 21 ઓક્ટોબર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા માં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શેહરી વિકાસ યોજના ની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ની ગ્રાન્ટ માંથી આઇકોનિક રોડ નું કામ પુર્ણ થતા લોકાર્પણ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ,મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ બારડ,સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સૂરસિંહભાઈ મોરી,સુત્રાપાડા નગરપાલિકા ના ઉપ્રમુખશ્રી,ચેરમેન સુત્રાપાડા શહેર ભાજપ ના મહામંત્રીઓ સંગઠન ના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકા સભ્યશ્રીઓ અને તમામ સમાજ ના આગેવાનશઓ હાજર રહીયા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ