પ્રધાનમંત્રીનો મન કી બાત ક્રાયકર્મ બીજેપી પરિવાર સાથે બેસી નિહાળ્યું
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા,પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભ
પ્રધાનમંત્રીનો મન કી બાત ક્રાયકર્મ બીજેપી પરિવાર સાથે બેસી નિહાળ્યું.


પ્રધાનમંત્રીનો મન કી બાત ક્રાયકર્મ બીજેપી પરિવાર સાથે બેસી નિહાળ્યું.


પ્રધાનમંત્રીનો મન કી બાત ક્રાયકર્મ બીજેપી પરિવાર સાથે બેસી નિહાળ્યું.


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા,પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, શહેર ભાજપ મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા સહીત હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો હતો.જન-જનના કલ્યાણ અને રાષ્ટ્રના વેગવંતા વિકાસ અર્થે દૃઢ સંકલ્પિત પ્રધાનમંત્રીના વિચારો અને વક્તવ્યો હરહંમેશ એક નવીન ઉર્જાનું સંચાર કરે છે, તેમ આગેવાનો એ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande