પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા બાયપાસ રોડ પર બેફામ બનીને દોડતી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા માણાવદરના વૃધ્ધનુ મોત થયુ હતુ જુનાગઢ જીલ્લાના માણાવાદર ગામે રહેતા લક્ષ્મીદાસ દેવશીભાઇ હિંગરાજીયા (ઉ.વ68)નામના વૃધ્ધ કુતિયાણા બાયપાસ રોડ પરથી પસાર થતા હતા તે દરમ્યાન બેફામ બનની દોડતી કારના ચાલકે બાઈકને ઠોકર મરતા લક્ષ્મીદાસ હિંગરાજીયા નામના વૃધ્ધ નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનુ મોત થયુ હતુ અકસ્માત સર્જીને નાશી છુટેલા કાર ચલાકની કુતિયાણા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya