પ્રોહીબિશનના આરોપીને પાસા હેઠળ સુરત જેલહવાલે કરાયો.
પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમા દારૂની હેરા ફેરી કરનાર બુટલેગરો સામે પોલીસ સમાયંતરે પાસાની દરખાસ્ત કરે છે. ત્યારે વધુ એક બુટલેટરને પાસા હેઠળ જેલમા ધકલેવામા આવ્યો છે પોરબંદરના બોખીરા આવાસ યોજના સામે રબારી કેડા વિસ્તારમા રહેતા મુરૂ ડાયા કોડીયાતર
પ્રોહીબિશનના આરોપીને પાસા હેઠળ સુરત જેલહવાલે કરાયો.


પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમા દારૂની હેરા ફેરી કરનાર બુટલેગરો સામે પોલીસ સમાયંતરે પાસાની દરખાસ્ત કરે છે. ત્યારે વધુ એક બુટલેટરને પાસા હેઠળ જેલમા ધકલેવામા આવ્યો છે પોરબંદરના બોખીરા આવાસ યોજના સામે રબારી કેડા વિસ્તારમા રહેતા મુરૂ ડાયા કોડીયાતર સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા પ્રોહિબીશન હેઠળ ગુન્હા નોંધયા હતા આ શખ્સ સામે જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સુચના મુબજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલે પાસાની દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ કરી હતી આ દરખાસ્ત મંજુર થતા બુટલેટર મુરૂ ડાયા કોડીયાતરને પાસા હેઠળ સુરત જેલમા ધકેલવામા આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande