બળેજ થી અમીપુર જતા રસ્તે નદીના પાણી ફરી વળ્યાં.
પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લા મેઘરાજાએ જમાવટ કરી હતી પોરબંદરના ઘેડ પંથકમા પણ ભારે વરસાદ પડયો હતો આ ઉપરાંત ઉપરવાસમા પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકની મધુવંતી અને ઓઝત નદીમા ફરી પુર આવ્યુ હતુ જેને પગલે નવરાત્રીમા ફરી ઘેડ પંથક પાણીથી તરબોળ
બળેજ થી અમીપુર જતા રસ્તે નદીના પાણી ફરી વળ્યાં.


પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લા મેઘરાજાએ જમાવટ કરી હતી પોરબંદરના ઘેડ પંથકમા પણ ભારે વરસાદ પડયો હતો આ ઉપરાંત ઉપરવાસમા પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકની મધુવંતી અને ઓઝત નદીમા ફરી પુર આવ્યુ હતુ જેને પગલે નવરાત્રીમા ફરી ઘેડ પંથક પાણીથી તરબોળ બની ગયો હતો બળેજથી અમીપર જતા રસ્તા પર મધુવંતી અને ઓજતના પાણી ફરી વળતા બે દિવસથી આ રસ્તો બંધ થયો છે. ઘેડ ફરી પાણીથી તરબોળ બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande