
સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ પંથકમાં એકદિવસનાવિરામબાદ ફરીએક વાર ઘીમિ ઘારેવરસાદ પડી રહ્યો છે ગઈકાલે એક દિવસના વિરામ બાદ
આજે વહેલી સવારથી ફરી એકવાર સૂત્રાપાડા ના ગ્રામ્ય પંથક વડોદરા. પ્રશ્નાવડા લોઢવા સહિતના વિસ્તારોમાં ઘીમી ઘારે મેઘ સવાર થઈ રહ્યો છે
કજગતનો તાત બન્યો ચિંતાતૂર હાલમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ની ખેડૂતની પરિસ્થિતિ કફોડી બની છે ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે મેઘરાજા વિરામ લે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ