જલારામ બાપાની પ્રતિમાની પુષ્પગુછ હારતોરા કરી અને પૂજા કરીને શોભાયાત્રા નું શુભ પ્રારંભ કરાવવામાં આવેલ
સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) આજ રોજ જલારામ જયંતિ નિમિત્તે વેરાવળ મોટી શાક માર્કેટ માં આવેલ જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ ઉપપ્રમુખ રમેશ ભુપતા, તેમજ તમામ અગ્રણીઓ દ્વારા પરમ પૂજ્ય જલારામ બાપા ની શોભાયાત્રા નું
જલારામ બાપાની પ્રતિમાની પુષ્પગુછ હારતોરા


સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) આજ રોજ જલારામ જયંતિ નિમિત્તે વેરાવળ મોટી શાક માર્કેટ માં આવેલ જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ ઉપપ્રમુખ રમેશ ભુપતા, તેમજ તમામ અગ્રણીઓ દ્વારા પરમ પૂજ્ય જલારામ બાપા ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે તેમાં આ વર્ષે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા દ્વારા પરમ પૂજ્ય જલારામ બાપાની પ્રતિમાની પુષ્પગુછ હારતોરા કરી અને પૂજા કરીને શોભાયાત્રા નું શુભ પ્રારંભ કરાવવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા, લોહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ , ઉપપ્રમુખ રમેશભાઈ વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફડી, સમાજ ના મંત્રી નારણભાઈ , તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાનો તેમજ વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, અમરદીપ સરકારી મંડળીના બાબાભાઈ, વેરાવળ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ રાયઠઠા, વેરાવળ સેવા સમિતિ ના વિવેકભાઈ દવે, તથા લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ ભાઈઓ-બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande