પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કુમાર શાળા ફટાણાના વિદ્યાર્થીઓને આયુર્વેદ વિષયક માર્ગદર્શન અપાયું
પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર – ફટાણા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુમાર શાળા, ફટાણાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આયુર્વેદ
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કુમાર શાળા ફટાણાના વિદ્યાર્થીઓને આયુર્વેદ વિષયક માર્ગદર્શન અપાયું.

પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર – ફટાણા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુમાર શાળા, ફટાણાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આયુર્વેદિક સારવારની વિવિધ પદ્ધતિઓ, દવાખાનામાં ઉપલબ્ધ આયુર્વેદિક દવાઓ, પંચકર્મ થેરાપી, તથા કુદરતી ઉપચાર પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વિકાસ સપ્તાહના અનુસંધાને સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande