જૂનાગઢ ૮ ઓક્ટોબર (હિ.સ.)
ભેસાણ પંથકના પિતૃઓના મોક્ષ માટે ભેસાણ સેવા સહકારી મંડળી દ્વારા ચાલુ કરવામાં આવેલી એક અનોખી પહેલ કે જે ૩ વર્ષથી ભેસાણ ગામના જેઓના વડિલો સ્વજનોના નિધન બાદ સદગતના અસ્થ મોક્ષ દાયિની માં ગંગા નદીમાં વિસર્જન કરવા માટે દર વર્ષે તેમજ નિયમ અનુસાર બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત રીતે સંપૂર્ણ હિન્દુ વિધિ વિધાન પ્રમાણે વિસર્જન કરવામાં આવે છે અને ધન્યતા અનુભવી રહ્યા છે આ તકે કે મંડળી ના પ્રમુખ રામજીભાઈ ડી ભેસાણીયા કમિટી સભ્યો તથા તમામ સભાપત્ર અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ