પોરબંદર બીજેપી દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતી ઉજવણી કરાઈ
પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વાલ્મિકી સમાજની વાડી ખાતે મહર્ષિ વાલ્મિકી ભગવાનના ફોટો પર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિ
પોરબંદર બીજેપી દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતી ઉજવણી કરાય.


પોરબંદર બીજેપી દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતી ઉજવણી કરાય.


પોરબંદર બીજેપી દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતી ઉજવણી કરાય.


પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વાલ્મિકી સમાજની વાડી ખાતે મહર્ષિ વાલ્મિકી ભગવાનના ફોટો પર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, અનુસૂચિત જાતી મોરચા પ્રભારી હિરાભાઈ સોલંકી, અનુસૂચિત જાતી મોરચા પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, મહામંત્રી કિરીટભાઈ સાદીયા, અનુ. જાતિ ઉપપ્રમુખ વજુભાઈ ઢાંકેચા, અનુ જાતિ શહેર પ્રમુખ હરીશભાઈ પરમાર, શહેર મહામંત્રી કપિલભાઈ શિંગરખીયા, શહેર મંત્રી ઉર્મિલાબેન શિંગરખીયા, પૂર્વ કાઉન્સિલર લાભુબેન મકવાણા, મનોજભાઈ શિંગરખીયા, તેમજ ભાજપના વિવિધ આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande