સોમનાથ,9 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આવેલ Ghcl ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ સ્કીલ ટ્રેઇનિંગ ઈસ્ટિટ્યૂટ vti ના વિધાર્થી ઓ એ સ્વચ્છ ભારત અને પ્રદૂષણ મુક્ત ભારત ની થીમ ઉપર સુત્રાપાડા શહેર ની જાહેર દિવાલો પર વોલ પેઇન્ટિંગ દોરવા માં આવ્યા જેના થી શહેર ના લોકો માં સ્વછતા પ્રત્યે ની જાગૃતિ ફેલાય તે માટે નૉ એક ઉમદા પ્રયાસ કરવા માં આવ્યો
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ