ગીર સોમનાથ, ૯ ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગીર સોમનાથ જિલ્લા ખાતે મૂલાકાતેને લઇને સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતૂ. આગામી તા:૧૦/૧૦/૨૦૨૫ ના રોજ ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગીર સોમનાથ જિલ્લા ખાતેની મુલાકાત અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા બંદોબસ્તના સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ