અંબાજીમાંએસટી બસ સ્ટેશનનું સરનામુ બદલાયુ, નવુ બસ સ્ટેન્ડ જૂની કૉલેજ માં શરૂ કરાયું, રાત્રે અંબાજી થી પાલનપુર એસટી રાત્રી બસ શરૂ કરાઇ
અંબાજી 18 નવેમ્બર (હિ.સ) યાત્રાધામ અંબાજીમાં હવે એસટી બસ સ્ટેશનનું સરનામુ બદલાવ્યું છે ,અંબાજીમાં રીડેવલોપિંગ ને લઈ હાલમાં બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી કરવાની ફરજ પડતા નવો હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવ્યુ છે જેને
Ambaji ma hve navu bus steshan


Ambaji ma hve navu bus steshan


Ambaji ma hve navu bus steshan


Ambaji ma hve navu bus steshan


Ambaji ma hve navu bus steshan


અંબાજી 18 નવેમ્બર (હિ.સ) યાત્રાધામ અંબાજીમાં હવે એસટી બસ

સ્ટેશનનું સરનામુ બદલાવ્યું છે ,અંબાજીમાં રીડેવલોપિંગ ને લઈ હાલમાં બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી

કરવાની ફરજ પડતા નવો હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવ્યુ છે જેને

લઇ આજે જિલ્લા વિભાગીય એસટીનિયમકકિરીટભાઈ ચૌધરી તેમજ એસટી વિભાગના

જિલ્લા ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરી આ નવા હંગામી બસ સ્ટેશનમાં શાસ્ત્રો વિદ્યા

પ્રમાણે હોમ હવન કરીને રીબીન કાપી નવા હંગામી બસ સ્ટેશનની શરૂઆત કરાવી હતી ને

હવેથી સ્થાનિક લોકો અને યાત્રિકોએ એસટી બસની સેવા લેવા ખેડબ્રહ્મા રોડ ઉપર પોલીસ

સ્ટેશનની પાસે જૂની કોલેજ ખાતે જવું પડશે, એટલું જ નહીં મોડી સાંજે અંબાજી થી પાલનપુર જવા એક પણ એસટી બસની

સુવિધાન હતી

જેને લઇ અંબાજી મંદિરમાં સાંજની આરતી બાદ પાલનપુર જનારા મુસાફરોને ભારે હાલાકી

ભોગવી પડતી હતી તેનો પણ નિરાકરણ લાવી આ સાથે રાત્રીના સાડા આઠ કલાકથી પાલનપુર માટે

અંબાજી એસટી બસ ડેપોથી બસની સુવિધા શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું જેથી

મંદિરની આરતી ના સમય બાદ પણપાલનપુર જનારા યાત્રિકો તેનો લાભ લઈ શકશે તેમવિનુભાઈ ચૌધરી જિલ્લા વિભાગીય

એસટી ટ્રાફિક ઓફિસર, બનાસકાંઠાએ જણાવ્યું હતું

જ્યારે હાલ તબક્કે રીડેવલોપિંગ ને લઈ

હયાત બસ સ્ટેશન કાયમી ધોરણે ખસેડવામાં આવેલ છે પણ હજી અંબાજીના કાયમી બસ સ્ટેશન

માટે ની સરકાર જગ્યા જ્યાં ફાળવશે ત્યાં કાયમી નવું બસ સ્ટેશન બનશે તેમ. કપિલ

ચૌહાણ એસટી ડેપો મેનેજર અંબાજી એ જણાવ્યું હતું ત્યારે નવા બસ સ્ટેશન માટે

અંબાજીની જૂની કોટેજ હોસ્પિટલમાં જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માંગ કરાઈ રહી છેઅંબાજી એસટી બસ ડેપોમાં એસટી બસ

ડીઝલ પણ અંબાજી ભરાઈ શકશે નહીં તેના બદલે અંબાજી આવતી તમામ બસો નજીકના એસટી ડેપો

ખાતેડીઝલ

ભરાઈને અંબાજી આવવાનું રહેશે જ્યારે હાલનું એસ.ટી વર્કશોપ પણ બંધ કરીઅંબાજીના જનરલ હોસ્પિટલ પાસે

એસટી વર્કશોપ ખસેડવામાં આવ્યું છે ..આવનારા સમયમાં કાયમી બસ સ્ટેશન અંબાજી નજીક

એટલે કે જુના કોટેજ હોસ્પિટલ વાળી જગ્યામાં જ બનાવવામાં આવે તો સ્થાનિક લોકો તેમજ

બહારથી આવતા યાત્રિકોને અંબાજી મંદિર અને અંબાજી શહેર નજીક રહેશે અન્યથા જો દૂર

ખસેડવામાં આવશે તો અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande