જુનાગઢ પ્રદ્યુમન વાજા તા.૯ નવેમ્બરના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે
જૂનાગઢ,7 નવેમ્બર (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા 9 નવેમ્બરના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.મંત્રી તારીખ 9 નવેમ્બરના રોજ સવારે 7.30 કલાકે જૂનાગઢ બહાઉદીન કોલેજ ખાતેથી મુક્તિ પર્વ દિવસ નિ
જુનાગઢ પ્રદ્યુમન વાજા તા.૯ નવેમ્બરના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે


જૂનાગઢ,7 નવેમ્બર (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા 9 નવેમ્બરના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.મંત્રી તારીખ 9 નવેમ્બરના રોજ સવારે 7.30 કલાકે જૂનાગઢ બહાઉદીન કોલેજ ખાતેથી મુક્તિ પર્વ દિવસ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande