
ગીર સોમનાથ 9 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજની વાડી ખાતે મિટિંગનું કરવામાં આવ્યું હતું સોમપુરા બ્રહ્મપુરી ખાતે 7 ડિસેમ્બરે બ્રહ્મ સભાનુ આયોજન થઈ રહ્યું છે તે સંદર્ભે બધા જિલ્લાના પ્રવાસે રાજકોટ થી મિલન શુકલ અને તેની ટીમના પ્રવાસ કરી રહી છે તે આજરોજ ગીર સોમનાથ ખાતે આવેલા સાત ડિસેમ્બરે બ્રહ્મ સભાની રૂપરેખા અને જિલ્લાભરમાંથી વધુ ભૂદેવ પહોંચે તેવું આયોજન જિલ્લાના ભૂદેવો ને આહવાન કરેલુ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુત્રાપાડા તાલુકાના તાલાળા તાલુકાના કોડીનાર તાલુકાના આગેવાનો પધારે અને મિલનભાઈ ને ખાત્રી આપેલ ગીર સોમનાથ જિલ્લામાંથી બોહળી સંખ્યામાં ભૂદેવ પધારશે આ મીટીંગ નું આયોજન ગીર સોમનાથ પ્રમુખ તુષાર પંડ્યા દ્વારા કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ