ઐતિહાસિક પેકેજનો શ્રેય મુખ્યમંત્રીને આપતા વિસાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનૂભાઈ
જુનાગઢ 9 નવેમ્બર (હિ.સ.) : વિસાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ હાપાણીએ ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજને ઐતિહાસિક લેખાવ્યું છે. વિનુભાઈએ ઐતિહાસિક પેકેજનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આપતા જણાવ્યું કે, ભૂતકાળમાં આટલા ટૂંક
ઐતિહાસિક પેકેજનો શ્રેય મુખ્યમંત્રીને આપતા વિસાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનૂભાઈ


જુનાગઢ 9 નવેમ્બર (હિ.સ.) : વિસાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ હાપાણીએ ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજને ઐતિહાસિક લેખાવ્યું છે. વિનુભાઈએ ઐતિહાસિક પેકેજનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આપતા જણાવ્યું કે, ભૂતકાળમાં આટલા ટૂંકા સમયમાં ધરતીપુત્રો માટે પેકેજ જાહેર થવાની ઘટના બની ન હતી. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande