પ્રાચીમાં નેત્ર નિદાન, હાડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાશે
ગીર સોમનાથ 13 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ પ્રાચીમાં ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન સ્વ. ઉકાભાઈ ચુડાસમાની 10મી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તથા સ્વ. રંભુબેન અને લાડુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર ગુરુવારના કોળી સમાજ ભવનમાં સેવા દ્વારા અને માનવીય
પ્રાચીમાં નેત્ર નિદાન, હાડવૈદ, જનરલ ચેકઅપ


ગીર સોમનાથ 13 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ પ્રાચીમાં ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન સ્વ. ઉકાભાઈ ચુડાસમાની 10મી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તથા સ્વ. રંભુબેન અને લાડુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર ગુરુવારના કોળી સમાજ ભવનમાં સેવા દ્વારા અને માનવીય મૂલ્યોને અર્પણરૂપ ભવ્ય આરોગ્ય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 117મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ, હાડવૈદ, જનરલ ચેકઅપ નિદાન કેમ્પ તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande