
ગીર સોમનાથ 14 ડિસેમ્બર (હિ.સ.) પ્રભાસ પાટણ માં પેવર બ્લોક નું ખાત મુહુર્ત કરતા સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા એ અને ગીર સોમનાથ જિલ્લાના મહિલા પ્રમુખ સંગીતા બેન ચાન્પા અને શહેર પ્રમુખ દિપકઅને ધાચી સમાજ ના પુર્વ પ્રમુખ નુરદિન પટેલ અને હારૂન મોઠિયા અને વેરાવળ ના ગુલામ ખાન અને યુથ કોંગ્રેસ ના મહામંત્રી અદનાન તથા દરેક સમાજ ના આગેવાનો સાથે ફારૂક કાલવાણીયા ના ધરની સામે પેવર બ્લોક નું ખાત મુહુર્ત કર્યું અને ત્યાં જ વિસ્તારમાં હુસેની ચોક ખાતે પણ પેવર બ્લોક નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ પ્રભાસ પાટણ માં કંસારા કાદિ ખાતે આવેલ રામદેવજી ના મંદિર પાસે રેન બશેરા બનાવના કામ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાત મુહુર્ત દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો અને કોળી સમાજ ના આગેવાનો તથા વેરાવળ ના કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ હાજર રહેલ હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ