ગ્રામ પંચાયત મેઘપુર તાલુકો વેરાવળ તારીખ 18 12 2025 ગુરૂવાર ના રોજ, આયુર્વેદિક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન
ગીર સોમનાથ, 15 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ નિયામક આયુષ વિભાગ ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ લોઢવા તથા સરકારી આયુર્વેદ દવાખાનુ પાટણ અને સરકારી હોમિયોપેથી દવાખાનું ડારી ના સંયુક્ત ઉપક્રમે, ગ્રામ પંચાયત
આયુર્વેદિક સર્વરોગ નિદાન તેમજ સારવાર  કેમ્પ


ગીર સોમનાથ, 15 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ નિયામક આયુષ વિભાગ ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ લોઢવા તથા સરકારી આયુર્વેદ દવાખાનુ પાટણ અને સરકારી હોમિયોપેથી દવાખાનું ડારી ના સંયુક્ત ઉપક્રમે, ગ્રામ પંચાયત મેઘપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે તારીખ 18 12 2025 ગુરૂવાર ના રોજ આયુર્વેદિક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ નું આયોજન સવારે 10 થી બપોરે 12:30 સુધી રાખવામાં આવ્યું છે તો જરૂરિયાત મંદ દર્દી સુધી આ મેસેજ પહોંચાડી લોકોને જાણ કરશોજી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande