ભેસાણમા ટેકાની ખરીદીને એક કેન્દ્ર ફાળવાતા વેગ મળ્યો, વધુ ખેડૂતોમાં રાહત પ્રસરી
સોમનાથ,15 ડિસેમ્બર (હિ.સ.) ભેંસાણમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જ વધુ એક કેન્દ્ર ફાળવવામાં આવતા ખેડૂતોમાં રાહત પ્રસરી છે. ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં ટેકાના ભાવની ખરીદી ચાલી રહી છે અને 127 ટેકાના ભાવન
ભેસાણમા ટેકાની ખરીદીને એક કેન્દ્ર ફાળવાતા વેગ મળ્યો, વધુ ખેડૂતોમાં રાહત પ્રસરી


સોમનાથ,15 ડિસેમ્બર (હિ.સ.) ભેંસાણમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જ વધુ એક કેન્દ્ર ફાળવવામાં આવતા ખેડૂતોમાં રાહત પ્રસરી છે. ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં ટેકાના ભાવની ખરીદી ચાલી રહી છે અને 127 ટેકાના ભાવના કેન્દ્રો મોટાભાગના ખેડૂતોની મગફળીની ખરીદી થઈ ચૂકી છે અને પેમેન્ટ પણ પણ સમયસર ખેડૂતોને મળી રહ્યાં છે. ભેસાણ તાલુકાના અગિયાર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને ભેસાણ પ્રોપર માં ચાર કેન્દ્રો ઉપર ખરીદી ઝડપી ચાલુ કરવામાં આવી છે

-

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande