
સોમનાથ 16 ડિસેમ્બર (હિ.સ.) દરીયામાં લાઈન અને લાઇટ ફીશીંગ થી માછીમારી કરતા બોટ/હોડી માલીકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી ,
સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરીયાઇ પેટ્રોલીંગ તથા હોડી ચેકીંગ દરમ્યાન હોડીઓમા અનાધીકૃત રીતે માછીમારી કરવા એકદમ પ્રકાશીત એલોઝન એલ.ઈ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં આશરે 50 જેટલી રાખી માછીલીઓને લાઇટ થી આકર્ષિત અને ભ્રમિત કરી માછીમારી કરતા બોટ માલીકો/સંચાલકો વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધોગ સુધારશ અધીનીયમન ૨૦૨૪ મુજબ નીચે વિગતે અલગ અલગ કુલ-૦૪ ગુન્હાઓ રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ
હોડી માલીકો/સંચાલકોએ પોતાની કબ્જાની હોડીઓમાં અનાધીકૃત રીતે માછીમારી કરવા એકદમ પ્રકાશીત એલોઝન એલ.ઈ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં આશરે 50 જેટલી રાખી માછીલીઓને લાઇટ થી આકર્ષિત અને ભ્રમિત કરી દરીયામાં ગેરકાયદસેર માછીમારી કરી ગુજરાત મત્સ્યોધોગ સુધારા અધીનીયમન 2024 તથા ફીશરીઝ એક્ટ મુજબ ગુનો કરેલ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ