જામનગર પોલીસની નોંધપાત્ર કામગીરી : થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે, બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) જામનગર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ખીજડીયા બાયપાસ રીસોર્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં અધિકારીઓ સહિતના ઉપસ્થીત રહયા હતા, અને કુલ ૩૨૧ બોટલ રકત પંચકો
બ્લડ ડોનેશન કેમ્પ


જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.)

જામનગર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત

થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ખીજડીયા બાયપાસ રીસોર્ટ ખાતે બ્લડ ડોનેશન

કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં અધિકારીઓ સહિતના ઉપસ્થીત રહયા

હતા, અને કુલ ૩૨૧ બોટલ રકત પંચકોશી-એ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યુ હતું.

​​​​​​​

રેન્જ

આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન અન્વયે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.

રવિ મોહન સૈની તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, પંચકોશી-એના

પી.આઇ એમ.એન. શેખ દ્વારા જામનગર ખીજડીયા બાયપાસ રોટલ રીસોર્ટ ખાતે જામનગર

જી.જી. હોસ્પીટલના સહયોગથી રકતદાતાઓ હાજર રહેલ અને નાયબ પોલીસ અધિક્ષક

જે.એન.ઝલા તેમજ એસઓજી પીઆઇ બી.એન. ચૌધરીની ઉપસ્થીતમાં, કુલ ૩૨૧ બોટલ રકમ

એકત્ર કરવામાં આવ્યુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande