
અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા હતા ખેડૂતોને કપાસના ભાવ સારા મળ્યા હતા
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી મઠડી નો ભાવ 880 થી 1,270 સુધી નોંધાયો હતો. મગફળી 66 નંબરનો ભાવ ₹900 સુધી નોંધાયો હતો. મગફળી મોટી નો ભાવ ₹800 થી 1,400 સુધી નોંધાયો હતો સિંગ દાણા નો ભાવ 1100 થી 1,381 રૂપિયા સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદ નો ભાવ ₹1,090 થી 2,300 સુધી નોંધાયો હતો તલ કાળા નો ભાવ 2875 રૂપિયાથી 4,190 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 1690 રૂપિયાથી 2045 રૂપિયા સુધી નોંધાયો હતો..
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરાનો ભાવ 380 રૂપિયાથી 730 રૂપિયા સુધી બોલાયો હતો ઘઉં ટુકડાનો ભાવ 454 થી 570 રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં લોકોને ભાવ 486 થી 571 રૂપિયા સુધી નોંધાયો હતો..
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણા દેશી નો ભાવ 1171 રૂપિયાનો થયો હતો સફેદ ચણાનો ભાવ 935 રૂપિયાથી 1000 70 રૂપિયા સુધી નોંધાયો હતો છોલે ચણા નો ભાવ 1352 થી 1,550 સુધીનો થયો હતો...
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,095 થી 1,371 રૂપિયા સુધી નોંધાયો હતો જીરૂનો ભાવ 2200 રૂપિયાથી 3,840 સુધી નોંધાયો હતો ધાણા નો ભાવ ₹1,280 થી 1,800 રૂપિયા સુધી નોંધાયો હતો મેથી નો ભાવ 940 થી 945 રૂપિયા સુધી નોંધાયો હતો..
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન નો ભાવ 707 રૂપિયાથી 876 રૂપિયા સુધી બોલાયો હતો મરચા લાંબા નો ભાવ 830 રૂપિયાથી 3,680 સુધી બોલાયો હતો. કાંગ નો ભાવ 550 રૂપિયા સુધી બોલાવ્યો હતો
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai