
સોમનાથ,20 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના કોડીનાર આઈપીએલ : શુગર યુનિટમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ 1 ફાઉન્ડેશનની કોર્પોરેટ સોશિયલ 1 રિસ્પોન્સિબિલિટી પહેલ હેઠળ વન હેલ્થ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું અમલીકરણ નવી દિલ્હી રાઇઝ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ માનવ, પ્રાણી, માટી અને વનસ્પતિના સ્વાસ્થ્યને એકીકૃત અને ટકાઉ રીતે મજબૂત બનાવી સર્વાંગી ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
ઉદ્ઘાટન યશ સોલંકી યુનિટ હેડ યતેન્દ્ર પંવાર એચઓડી. પી. એસ. ડોડિયા, ચેરમેન રાજનભાઈ, હરિભાઈ દાહિમા દ્વારા કરવામાં આવ્યું હતું. કોડીનાર તથા આસપાસના વિસ્તારોમાંથી ગ્રામજનો ખેડૂતે તથા મહિલાઓ અને બાળકો હાજર રહ્યાં હતા. કેમ્પ દરમિયાન માનવ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં
આવી હતી. જેમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર તપાસ, સામાન્ય તબીબી પરામર્શ, આવશ્યક દવાઓનું નિશુલ્ક વિતરણ તથા સેનિટરી પૅડ્સનું
વિતરણ કરાયું હતું. વનસ્પતિ અને માટી સ્વાસ્થ્ય સત્રનું સંયુક્ત આયોજન ડૉ. રમેશ રાઠોડ, વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડિનાર, ડૉ. પી. ડી. કુમાવત એગ્રોનોમિસ્ટ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયું હતું.
નિષ્ણાતોએ ખેડૂતો સાથે સુધારેલી શેરડીની જાતો, માટીની ઉર્વરતા વ્યવસ્થાપન, સંતુલિત ખાતર ઉપયોગ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વિષે વૈજ્ઞાનિક તથા વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. વધારવામાં સહાય મળશે.આ ઉપરાંત દેવલી જેનાથી ઉત્પાદનક્ષમતા અને ખેડૂત આવક વઘારવા માં સહાય મળશે તેમજ દેવળીગામ ખાતે પશુચિકિત્સા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. એમ.
ડી. રાઠોડ (વેટરનરી ઓફિસર, કોડિનાર) અને સંજય ડોડીયા તેમની ટીમે પશુઓની ડૉ. મનુભાઈ ગોહિલ (વેટરનરી ડોક્ટર) તથા આરોગ્ય તપાસ, સારવાર, ડીવોર્મિંગ અને હેલ્થ અભિગમને વધુ મજબૂતી મળી પરામર્શ સેવાઓ આપી હતી. જેના દ્વારા વન હેલ્થ અભીગમનેવઘૂમજબૂતીમળીહતી.કાર્યક્રમનું સમાપન સન્માન સમારોહ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં અભય ત્રિપાઠી, સચિવ, રાઇઝ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટરો, યોગદાનકર્તાઓને સ્મૃતિચિહ્ન આપી
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ