પોરબંદર પોલીસ દ્વારા 2 કરોડથી વધુની કિંમતનો દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.
પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર પોલીસે થર્ટી ફસ્ટ પૂર્વે બે કરોડથી વધુ કિંમતના દેશી-વિદેશી દારૂનો નાશ કર્યો હતો પોરબંદરના ઇન્દીરાનગર ખાતેના દરિયા કિનારે પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિત કામગીરી કરવામા આવી હતીપોરબંદર પોલીસ દરમ્યાન દેશ
પોરબંદર પોલીસ દ્વારા 2 કરોડથી વધુની કિંમતનો દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.

પોરબંદર પોલીસ દ્વારા 2 કરોડથી વધુની કિંમતનો દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.

પોરબંદર પોલીસ દ્વારા 2 કરોડથી વધુની કિંમતનો દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.

પોરબંદર પોલીસ દ્વારા 2 કરોડથી વધુની કિંમતનો દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.

પોરબંદર પોલીસ દ્વારા 2 કરોડથી વધુની કિંમતનો દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.

પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર પોલીસે થર્ટી ફસ્ટ પૂર્વે બે કરોડથી વધુ કિંમતના દેશી-વિદેશી દારૂનો નાશ કર્યો હતો પોરબંદરના ઇન્દીરાનગર ખાતેના દરિયા કિનારે પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિત કામગીરી કરવામા આવી હતીપોરબંદર પોલીસ દરમ્યાન દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામા આવે છે અને દારૂની હેરફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામા આવે છે પોલીસ દ્રારા ઝડપી લેવામા આવતા દારૂનો સમાયંતર નાશ કરવામા આવે છે.આજે પોલીસ દ્રારા ઇન્દીરાનગરના દરિયા કિનારે દેશી-વિદેશી દારૂનો નાશ કરવાની કામગીરી કરવામા આવી હતી ગ્રામ્ય ડિવાયએસપી ધવલ સુતરીયાના જણાવ્યા અનુસાર દેશી દારૂના 884 ગુન્હાનો 11,503,5 લીટર દારૂ કિંમત રૂ.23,00,760 તેમજ વિદેશી દારૂના 76 ગુન્હામા 28,337 બોટલ કિંમત રૂ.19,52,8489 મળી કુલ રૂ.2,18,29,249 કિંમતના દેશી-વિદેશી દારૂનો નાશ કરવામા આવ્યો હતો રાણાવાવ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો નાશ કરવામા આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande