સિદ્ધપુર મા સરકારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) નિયામક આયુષ ગાંધીનગર દ્વારા પ્રેરિત દેથળી રોડ પર આવેલ સરકારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ સલગ્ન હોસ્પિટલ દ્વારા નર્સિંગ કોલેજ પાસે આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે મંગળવારે સવાર થી બપોર સુધી નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો જેમા
સિદ્ધપુર મા સરકારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો


પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) નિયામક આયુષ ગાંધીનગર દ્વારા પ્રેરિત દેથળી રોડ પર આવેલ સરકારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ સલગ્ન હોસ્પિટલ દ્વારા નર્સિંગ કોલેજ પાસે આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે મંગળવારે સવાર થી બપોર સુધી નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં પાચનતંત્ર અને શ્વસનતંત્રના રોગો, બાળકો અને સ્ત્રી રોગો, પુરુષના રોગો, કિડનીના રોગો, આંખ,કાન,નાક સહિતના વિવિધ રોગોના નિદાન કેમ્પનો આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande