જૂનાગઢ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) આજરોજ શિવરાત્રીના પાવન દિવસે મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના કેશોદ માં આજે શિવ રાત્રી ના પાવન અવસરે કેશોદ ના તમામ શિવાલયો માં શિવ ભક્તો ની ભીડ જોવા મળી હતી ભગવાન શિવ ને રીઝવવા સમગ્ર ભારત વર્ષ માં શિવાલયો માં ખુબજ ભીડ જોવા મળે છે ત્યારે કેશોદ ના તમામ શિવાલયો પણ વહેલી સવાર થીજ બમ બમ ભોલે ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ