જિલ્લાના તાલાળા પાલિકા દ્વારા, પ્લાસ્ટિક એવરનેસ માટે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 31 મે (હિ.સ.) જિલ્લાના તાલાળા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ઓવરનેસ માટે લોગ જાગૃતિના કાર્યક્રમના એક ભાગ સ્વરૂપે પ્લાસ્ટિકના વેપારીઓ તેમજ શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની સાથે આ બાબતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે એક વર્કનું આયોજન ક
જિલ્લાના તાલાળા પાલિકા દ્વારા, પ્લાસ્ટિક એવરનેસ માટે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો


ગીર સોમનાથ 31 મે (હિ.સ.) જિલ્લાના તાલાળા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ઓવરનેસ માટે લોગ જાગૃતિના કાર્યક્રમના એક ભાગ સ્વરૂપે પ્લાસ્ટિકના વેપારીઓ તેમજ શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની સાથે આ બાબતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે એક વર્કનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં નગરપાલિકાનો સ્ટાફ વગેરે હાજર રહેલ નગરપાલિકા તરફથી પ્લાસ્ટિકના બદલે, કાપડની થેલી વપરાય તે માટે નગરપાલિકા દ્વારા કાપડની થેલીનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande