ગીર સોમનાથ, 10 જૂન (હિ.સ.) આરોગ્ય વિભાગ અને મામલતદાર ની ટીમ દ્વારા તપાસ નો ધમધમાટ થયો
સોમનાથ માં સીટી સર્વે અને તલાટી કચેરી ની બાજુમાં જ મળી આવ્યો મેડિકલ વેસ્ટ..
જન આરોગ્ય માટે ગંભીર પ્રકાર ની ઘટના ના પગલે તંત્ર દોડતું થયું.
ઇન્જેક્શન, લોહી વાળી સિરિન્જ સહિત નો મેડિકલ વેસ્ટ..
આરોગ્ય વિભાગ દ્વારા આસપાસ ખાનગી દવાખાના ઓ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું..
અજાણ્યા ઇસમ દ્વારા મેડિકલ વેસ્ટ જાહેર માં નાખી ગયા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ