ગીર સોમનાથ 11 જૂન (હિ.સ. જિલ્લાના તાલાળા તાલુકાના ઘાવાગીર ગામના યુવાન અજ) ય ભાઈ અગ્નિવિરની ટ્રેડિંગપૂર્ણ કરી પોતાના માદરે વતનઆવતા સૌપ્રથમ બાળાઓ દ્વારા અને બાદમાંસમસ્તગ્રામજનો દ્વારાભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.હતુ ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા નું ધાવા ગીરમાં આજના દિવસે એક અનેરો ઉષાજેવો માહોલ જોવા મળી રહ્યો હતો અને ભારત માતાના નારા ગુંજી ઉઠ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ