જિલ્લાના વેરાવળ માં બેંક દ્વારા, 28 શાળાના ધોરણ 10 12ના 58 છાત્રોનું સન્માન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 12 જૂન (હિ.સ.) ઘી વેરાવલ કો-ઓપરેટિવ બેન્ક લીની 54 મી સાધારણ સભા ચેરમેન નવીનભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં વાઇસ ચેરમેન ભાવનાબેન શાહ બેન્ક ના ડિરેક્ટર તથા મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વેરાવળ મકૅન્ટા
જિલ્લાના વેરાવળ માં બેંક દ્વારા, 28 શાળાના ધોરણ 10 12ના 58 છાત્રોનું સન્માન કરવામાં આવ્યું


ગીર સોમનાથ 12 જૂન (હિ.સ.) ઘી વેરાવલ કો-ઓપરેટિવ બેન્ક લીની 54 મી સાધારણ સભા ચેરમેન નવીનભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી હતી.

જેમાં વાઇસ ચેરમેન ભાવનાબેન શાહ બેન્ક ના ડિરેક્ટર તથા મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વેરાવળ મકૅન્ટાઈલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા 2024્ -2025 દરિયામાં વેરાવળ સ્કૂલ ફર્સ્ટ આવેલા ધોરણ 10.અને ઘોરણ 12ના 28 શાળાના 58 તેજસ્વી છાત્રો તારલાઓનુ શિલ્ડ અને પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande