૧૮ અને ૧૯ જૂનના મોટર વાહન નિરીક્ષકો અને સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીની કક્ષાએ, કરવાની થતી તમામ કામગીરી બંધ રહેશે
જૂનાગઢ 18 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ખાતેના મોટર વાહનના કામ અર્થે આવતી જાહેર જનતાને જણાવવાનું કે, આગામી તારીખ ૧૮-૦૫-૨૦૨૫ અને ૧૯-૦૫-૨૦૨૫ ના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ યોજાશે. જે અંગે અત્રેની કચેરીના મોટર વાહન નિરીક્ષકો અને સહાયક મોટર
૧૮ અને ૧૯ જૂનના મોટર વાહન નિરીક્ષકો અને સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીની કક્ષાએ, કરવાની થતી તમામ કામગીરી બંધ રહેશે


જૂનાગઢ 18 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ખાતેના મોટર વાહનના કામ અર્થે આવતી જાહેર જનતાને જણાવવાનું કે, આગામી તારીખ ૧૮-૦૫-૨૦૨૫ અને ૧૯-૦૫-૨૦૨૫ ના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ યોજાશે.

જે અંગે અત્રેની કચેરીના મોટર વાહન નિરીક્ષકો અને સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીઓ ઉપરોક્ત ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરજ પર રોકાયેલ હોવાથી અત્રેની કચેરી ખાતેની મોટર વાહન નિરીક્ષકો અને સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીની કક્ષાએ કરવાની થતી તમામ કામગીરી બંધ રહેશે. જેની તમામ જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જૂનાગઢ દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande