ગોધરા, ૧૯ જુન (હિ. સ.) ઘોઘમ્બાના બાકરોલ ગામ માથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ એસ ઓ જી પોલીસને મળેલ બાતમીના આધારે બાંગ્લાદેશના આ શખ્સને અંતરિયાળ વિસ્તારમા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ઝડપી પાડ્યો છે.
કુલ 51500₹ની એલોપેથીક દવાઓ સાથે કરી રહ્યો હતો લોકોના જીવન સાથે ચેડા અને કોઈપણ જાતની ડિગ્રી વીના ચલાવી રહ્યો હતો ક્લિનિક,
પોલીસે શૈલેન્દ્ર નાથ હીરા નામના બાંગ્લાદેશના આ શખ્ને ઝડપને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ