ગીર સોમનાથ જિલ્લાના હિરા કોટ ખાતે, સમુહ લગ્ન મહોત્સવનું આયોજન થયું
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) સુત્રાપાડા તાલુકા હીરાકોટ બંદર સંયુક્ત કોળી સમાજ દ્રારા 26 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો હતો. સમૂહલગ્નમાં હાજરી આપતાં, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રા
સમુહ લગ્ન મહોત્સવ નૂ આયોજન થયું


ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) સુત્રાપાડા તાલુકા હીરાકોટ બંદર સંયુક્ત કોળી સમાજ દ્રારા 26 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો હતો.

સમૂહલગ્નમાં હાજરી આપતાં, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને હીરાકોટ બંદર કોળી સમાજ પટેલ અને ઉપપટેલ અને કોળી સમાજ આગેવાનઓ હાજર રહીયા હતા અને નવ દંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande