રાજ્ય યોગ બોર્ડ દ્વારા, જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલની ટ્રેનિંગ અપાઈ.
પોરબંદર, 20 જૂન (હિ.સ.) 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ પર યોગ પ્રોટોકોલ શિબિરોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય
રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલની ટ્રેનિંગ અપાઈ.

પોરબંદર, 20 જૂન (હિ.સ.) 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ પર યોગ પ્રોટોકોલ શિબિરોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર, આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ એક્સપર્ટ દ્વારા પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો તેમજ હજારો વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી.

યોગ પ્રોટોકોલની તાલીમમાં સૂક્ષ્મ વ્યાયામ, ઉભા રહીને કરવામાં આવતા આસનો, બેસીને તથા સુતા સુતા કરવામાં આવતા આસનો, પ્રાણાયામો અને ધ્યાનની વિધિવત સાયન્ટિફિક તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પોરબંદર જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયા દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંતગર્ત જિલ્લાભરમાં થનારા વિવિધ યોગ ઉત્સવમાં સહભાગી બનવા નમ્ર અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande