સુત્રાપાડામાં યોગ દિવસ'ની ઉજવણી પ્રસંગે કરવામાં આવી .
ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) સૂત્રાપાડા જિલ્લાકક્ષાની ઉજવણીની સમાંતર જ જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમો થકી ''વિશ્વ યોગ દિવસ''ની ઉજવણી પ્રસંગે કરવામાં આવી . ત્યારે ગીર સોમનાથ
સુત્રાપાડા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ


ગીર સોમનાથ, 21 જૂન (હિ.સ.) સૂત્રાપાડા જિલ્લાકક્ષાની ઉજવણીની સમાંતર જ જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમો થકી 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી પ્રસંગે કરવામાં આવી . ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 11 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande