ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાકક્ષાની ઉજવણીની સમાંતર જ જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમો થકી 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી પ્રસંગે કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી આશરે બે લાખ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ