ફટાણા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર અને કન્યા શાળા ફટાણા દ્વારા એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર ફટાણા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કન્યા શાળા ખાતે સરકારી આયુર્વે
ફટાણા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.


ફટાણા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.


ફટાણા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર અને કન્યા શાળા ફટાણા દ્વારા એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર ફટાણા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કન્યા શાળા ખાતે સરકારી આયુર્વેદ દવાખાના ફટાણાના યોગ ઇન્સ્ટ્રક્ટર જીજ્ઞાબેન ગોસ્વામી અને જયભાઈ ભટ્ટ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગ અભ્યાસ આસન પ્રાણાયામ કરવવામાં આવ્યા હતાં તેમજ યોગના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણાના ડોકટર જયમલ ઓડેદરા,કન્યા શાળા શિક્ષકો અને શાળાના બાળકો જોડાયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande