ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી નર્સિંગ કોલેજમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અધ્યક્ષસ્થાને શપથ ગ્રહણ સમારોહ યોજાયો
પાટણ, 21 જૂન (હિ.સ.)સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલ શપથવિધિ સમારોહમાં જીએનએમ વિદ્યાર્થીઓની ૮ મી બેચના ૪૯ વિદ્યાર્થીઓ, બીએસસી. નર્સિંગની ૯ મી બેચના ૫૫ વિદ્યાર્થીઓ અને એએનએમના ૧૯ વિદ્યાર
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી નર્સિંગ કોલેજમાં  કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અધ્યક્ષસ્થાને શપથ ગ્રહણ સમારોહ યોજાયો


પાટણ, 21 જૂન (હિ.સ.)સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલ શપથવિધિ સમારોહમાં જીએનએમ વિદ્યાર્થીઓની ૮ મી બેચના ૪૯ વિદ્યાર્થીઓ, બીએસસી. નર્સિંગની ૯ મી બેચના ૫૫ વિદ્યાર્થીઓ અને એએનએમના ૧૯ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૨૩ ફ્રેશર્સ નર્સ તરીકે શપથ લીધા મંત્રીશ્રીએ બધા વિધાર્થીઓને ઉત્તરો-ઉત્તર પ્રગતિ કરતા રહે એવી શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે ટ્રસ્ટી શ્રીમતી ભિખીબા રાજપુત , પ્રોવાસ્ટ ડૉ. એમ.એસ રાવ રજીસ્ટર હિંમતસિંહ રાજપૂત , ડાયરેક્ટર ડૉ ચેતનાબા રાજપુત , પ્રિન્સિપાલ ડૉ નવીનકુમાર , ડૉ.અરવિંદ કુમાર ચૌહાણ સહિત અન્ય કોલેજના આચાર્યો અને ફેકલ્ટી મેમ્બર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી..

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande