ભારે વરસાદ ને લઇ થયેલ તારાજી મા અસર ગ્રસ્ત ની વ્હારે આવ્યા જાંબુઘોડા ના યુવા સરપંચ જીત દેસાઈ
ભારે વરસાદ ને લઇ થયેલ તારાજી મા અસર ગ્રસ્ત ની વ્હારે આવ્યા જાંબુઘોડા ના યુવા સરપંચ જીત દેસાઈ
ભારે વરસાદ ને લઇ થયેલ તારાજી મા અસર ગ્રસ્ત ની વ્હારે આવ્યા જાંબુઘોડા ના યુવા સરપંચ જીત દેસાઈ-૩


ભારે વરસાદ ને લઇ થયેલ તારાજી મા અસર ગ્રસ્ત ની વ્હારે આવ્યા જાંબુઘોડા ના યુવા સરપંચ જીત દેસાઈ-૨


ભારે વરસાદ ને લઇ થયેલ તારાજી મા અસર ગ્રસ્ત ની વ્હારે આવ્યા જાંબુઘોડા ના યુવા સરપંચ જીત દેસાઈ-૧


ગોધરા, ૨૫જુન (હિ. સ.)

છેલ્લા બે દિવસ થી પંચમહાલ મા ધોધમાર વરસાદ ના લીધે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે ત્યારે અસર ગ્રસ્તો માટે સહાય પણ ધોધમાર જ વરસતી દેખાઈ હતીજાંબુઘોડા ના ધનપુરી નારૂકોટ વાવ ઝરવા ખાંડીવાવ વગેરે પંથકના વરસાદથી પ્રભાવિત થયેલા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પડતા વરસાદમાં જઈ વરસાદથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને જાંબુઘોડા ના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ તેમજ જાંબુઘોડા તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારીયા,મહામંત્રી વિક્રમભાઈ બારીયા તેમજ લોકેન્દ્રસિંહ રાણા સહિતના યુવા ભાજપના અરવિંદભાઈ વગેરે કાર્યકરોએ ભેગા મળી તેમની મુલાકાત કરી રાશન કીટ આપી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande