ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.)
વૉર્ડ નંબર 4 શક્તિ કેન્દ્ર ની ખાટલા બેઠક દિલીપભાઈ કાળાભાઈ બારડ ના ઘરે યોજવામાં આવેલ તેમાં ઉપસ્થિત દિલી બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ,સુરસિંહ મોરી સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ, સુત્રાપાડા નગરપાલિકા ના સભ્યઓ કાળા બારડ,અરશી બારડ, અજય કાછેલા,ચેતન આચાર્ય. જગા કાછેલા, મેરામણ આર બારડ. હાજાભાઈ બારડ. ગિરીશભાઈ બારડ,ભીખા બારડ.ગોવિંદ બારડ. કનકસિંહ બારડ.મેરામણભાઈ કે બારડ.ભગવાનભાઇ બારડ.રામભાઈ બારડ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ હાજર રહીયા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ