ગીર સોમનાથ, 26 જૂન (હિ.સ.)
મ્હે.જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નીલેશ જંજરીયા તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ
અદિક્ષર્ક મનોહરસિહ જાડેજા તથા નાયબ પોલીસ અદિક્ષર્ક વી.આર.ખેંગાર નાઓએ International
Day against Drug Abuse and Illicit Trafficking અન્વયેર્કામગીરી ર્કરવા જણાવેલ હોય જેઅન્વયેતાલાળા પોસ્ટેના WPSI
પી.વી. ઘનેશા નાઓએ સ્ટાફની મદદથી અંતેનાપોસ્ટ વિસ્તારમાં ગુદરણ ચોર્ક,તાલાળા ખાતે આવેલ નગરપાલીર્કા
હાઇસ્ર્કૂલ ખાતે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સાથેરાખી ર્કાયયક્રમનુઆયોજન ર્કરવામાંઆવેલ જેમાંઆશર ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ
હાજર રહેલ હતા જેતમામનેનાર્કોટીકસહેલ્પલાઇન નંબર ૧૯૩૩ તથા માદક પદાર્થના સેવનથી થતી
આડ્અસરો વિશે માહીતગાર ર્કરવામાં આવેલ તથા તમામ વિદ્યાર્થીઓને વ્યસનોથી દૂર રહેવા જણાવેલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ