જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પર્ધામાં, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત
ગીર સોમનાથ 27 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ''કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલા ત્રણ નવા કાયદા અંગે'' ચિત્ર સ્પર્ધા, ઓડિયો સ્પર્ધા તેમજ વીડિયો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવના
અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે રોકડ પુરસ્કાર


ગીર સોમનાથ 27 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 'કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલા ત્રણ નવા કાયદા અંગે' ચિત્ર સ્પર્ધા, ઓડિયો સ્પર્ધા તેમજ વીડિયો સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande