ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં નવા નિર આવ્યા
ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થમાં આજરોજ અષાઢી બીજ ના પાવન દિવસે પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં પાણી નો પ્રવાહ ધીમી ગતિએ આવેલા હતો. સરસ્વતી નદીમાં નવા નિર આવતા પ્રાચી તીર્થના લોકો તથા યાત્રીકો સરસ્વતી નદીમા આવતૂ પ્ર
સરસ્વતી નદીમાં નવા નિર


ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થમાં આજરોજ અષાઢી બીજ ના પાવન દિવસે પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં પાણી નો પ્રવાહ ધીમી ગતિએ આવેલા હતો. સરસ્વતી નદીમાં નવા નિર આવતા પ્રાચી તીર્થના લોકો તથા યાત્રીકો સરસ્વતી નદીમા આવતૂ પ્રથમ પાણી ના પૂજા અર્ચના કરી અને પાણીના વધામણા કરવામા આવ્યા હતા અને લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સરસ્વતી નદીમાં નાવાની ધરાવીયા હતા અને ખેડૂતોના કુવામાં પાણીના તળ ઉપર જશે જેથી કરીને જગતના તાત પણ ખુશાલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande