વેરાવળની શાળામાં બાળકોએ, જાહેરખબર વિશે માહિતી મેળવી
ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) વેરાવલની પોદર આંતરરાષ્ટ્રીય શાળામાં, ઇન્સ્ટેકટીવ મીડિયા સ્ટેશનનુ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિશ્વમાં જાહેર ખબરની શરૂઆત ક્યારથી થઈ કઈ કંપનીઓ કરી રીતે જાહેર ખબર બનાવે છે જે લોકો સુધી સરળતાથી પહોંચે છે અને તેમને યાદ
વેરાવળની શાળામાં બાળકોએ, જાહેરખબર વિશે માહિતી મેળવી


ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) વેરાવલની પોદર આંતરરાષ્ટ્રીય શાળામાં, ઇન્સ્ટેકટીવ મીડિયા સ્ટેશનનુ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિશ્વમાં જાહેર ખબરની શરૂઆત ક્યારથી થઈ કઈ કંપનીઓ કરી રીતે જાહેર ખબર બનાવે છે જે લોકો સુધી સરળતાથી પહોંચે છે અને તેમને યાદ રહી જાય છે ઉપરાંત કઈ કંપની કયા લોગોને ટેગ લાઈન ઉપયોગ કરે છે તે સમગ્ર બાબતે પ્રદર્શનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોએ ભાગ લઈ વિવિધ કંપનીઓના ઉત્પાદનો અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કરી માર્ગદર્શન આપ્યું કાર્યકરને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયેન્દ્ર બારડ જ મહેનત ઊઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande