જુનાગઢ 14 જુલાઈ (હિ.સ.) માંગરોળ તાલુકાના ઢેલાણા પેન્ટર્સ સેન્ટર પ્રાથમિક શાળા ઓનહાર વિદ્યાર્થી આરવ ભાવસિંહ પરમાર Air India Sainik School entrance exam aissee માં 300 માંથી 278 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 751 અને ગુજરાત રાજ્યમાં 14 મો સ્થાન પ્રાપ્ત કર્યું છે આરવે દેશની પ્રતિષ્ઠા સસ્તા માંથી એક એવા સૈનિક શાળા બાલાછડી જામનગર પ્રવેશ મેળવીને શાળાનું તેમજ સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે શાળાના આચાર્ય અભિનંદન આપી અને ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ